💳ગુજરાત ઈ - નિર્માણ કાર્ડ

 💳ગુજરાત ઈ - નિર્માણ કાર્ડ


💳બાંધકામ શ્રમયોગી માટેની યોજના

💳વિનામૂલ્યે કાર્ડ મળવાપાત્ર છે

💳આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂ.૨ લાખની સહાય

💳આંશિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂ.૧ લાખની સહાય

💳રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિંક ઓપન કરો👇

https://ojasmahiti.com/gujarat-e-nirman-card-registration-portal-mobile-app/

Post a Comment

0 Comments